Saturday, February 7, 2009


તારી યાદો મા રોઈ રોઈ ને આંખો મારી સુકાઈ ગયી છે
આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે

સાથે જોયેલા ઍ બધા સપનાઓ ને તો યાદ કર બેરહમ
લાગે છે કે ઍ મીઠી યાદો તારા થી હવે ભૂલાઇ ગયી છે

કેમ કરીને કહે "હાદિઁક" ઍના દિલ ની હાલત શુ છે ?
જિંદગી કઈ નથી તારા વગર ઍ વાત સમજાઈ ગયી છે

0 Comments:

Post a Comment