Communication between heart to heart...
તમારી ને અમારી પ્રીત વચ્ચે એ જ છે અંતર,
Labels: શાયરી
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં!!!
Labels: શાયરી
Labels: શાયરી
જીવન માં એક સારી જીત મળે તો ઘણું.
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
Labels: Poems
દુઃખ એ વાત નુ નથી કે એમને 'ના' પાડી
વાત એ છે કે એમને અચકાતા અચકાતા 'ના'પાડી;
Labels: Poems
Labels: Poems
Banaavee chhe taney ooper vala-E evi, Ke biji koi pan haseena na hoy tevi, Hoon taaru charitra saari ritey jaanu chhu, je jaanu chhu, enathi sampurna santoshit pan chhu, chehro aapyo chhe, je chhe khilyo kamal-aakaar, Ej chehra par sajaavya chhe madhur hasya na haar, Taara Hriday ma, sajavyoo chhe man-sarovar, Jem Chandra-rekhao Amrit sarovar ma icchhe Milan-saar, Ane sthaapi chhe dimaag maa sushil ane nirmal buddhi, Je chhe saakshaat chhalkaati yuvati aparnit payodhi, Aatla sunder paami chhe tu man ane buddhi, ati sunder, Purva janmo thi lavi pan chhe tu sanskaro, saman mandir, Aava guno sanskaro thi mahekti khileli tu samaan phool, Nakhu chhu meetha nisasa, kem nathi avti mari paase jhul, chhe ahin talavo, bagichaao, nadiyo, samundaro sunder, parantu tara mara Milan vina laage chhe badhuj andhar, Kalpana mari kyaan kashe banine jeevit chhe sunder, khoj karu chhu tari, tu mane malshe?
Labels: Poems
હુ કિનારો થૈ ગયો,
અચાનક્ એ મારો થૈ ગયો,
જો મનુશય કેવો સારો થૈ ગયો,
વરસાદ પડયો તો માટી નો ગારો થૈ ગયો....
Labels: Poems
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા, તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું, હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે. મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું, ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે. જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’, હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
Labels: Poems
” પ્રેમમાં તો એવું ય થાય છે.
સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે, સખી,
સંગાથે ઊડવાનું થાય છે.
જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ત્યારે અંદર હેમંત કોઇ ગાય છે.
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ
બસ એવું એવું તો પ્રેમમાં થાય છે.
જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે!!!”
Labels: Poems
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા, નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા, મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા, વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ - ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની, હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી! સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી, સિલકમાં હોય ભલે પૂરતી છતાં “ઘાયલ”
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.
Labels: Poems
દિલ હારી ગયો છું પ્રેમનાં જુગાર માં,
ખુદને મિટાવી બેઠો છું દિલોની બાઝી માં;;
કરે છે હાદિઁક પ્રેમ તને, અને કરતો રહેશે,,,
જ્યાં સુધી ધબકતું રહેશે દિલ એનું તારા દિલ માં.
Labels: love