Saturday, January 31, 2009

જબ તક જીયા કરેગેં
તબ તક તુમ્હે યાદ કરતે રહેગેં.
અગર મર ભી ગયે તો ક્યા હુઆ,
યમરાજ કે ફોન SMS સે કિયા કરેગે

જીંદગી મે ઇતના ભી દૂર નહી જાના, કિ હમ કભી આપસે મીલ ના પાયે, હમે યુહી યાદ કરતે રહેના કહી હમ, આપ કે દિલ સે નિકલ ના જાયે...


Friday, January 30, 2009

ઇન પ્યારી દોસ્તી મે કભી ખફા નહી હોતે, ક્યોકી રિશ્તે કભી જુદા નહી હોતે. 

ગલતીયા હમારી નજર અંદાઝ કરના, ક્યોકી ઇન્સાન કભી ખુદા નહી હોતે.

Thursday, January 29, 2009

બેનામ સા યે દદઁ ઠહર ક્યું નહી જાતા, જો દુર હૈ દિલ સે ઉતર ક્યું નહી જાતા, એક ચેહરા જો બરસો સે હૈ, અજનબી; વો ખ્વાબ હૈ તો ફીર બીખર ક્યું નહી જાતા.


Sunday, January 25, 2009

પ્રેમ

બુધ્ધિ ને પણ વ્હેમ થયો છે, હું જાણુ છુ કેમ થયો છે. કહું.... કોઇને કહેતા નહીં... કારણ કે, પહેલી નજરે પ્રેમ થયો છે.


Saturday, January 24, 2009

Orkut Mania

આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....

"પેલા"નો scrap આવ્યો... ને "પેલી"ની friend request આવી...yes આપૂં કે no....
મારી friend request નો હજુ answer નથી આપ્યો !!!???

શું એનું મગજ ચરવા ગયું છે એટ્લે ચાલતું નથી ?
કેમ....કેમ....કેમ....
આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....?


posts નાં એટલાં બધાં ઢગલાં થાય છે...
કે એકસાથે વાંચવાનું ફાવતું નથી...
આટલી બધી threads માં કન્ફ્યુઝ થઈ જવાય છે...
પણ...છતાં નવી threads મૂક્યા વિના ચાલતું નથી...

આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....

આખો દીવસ ઓનલાઈન રહે છે...
શું આ કૉમ્યુનિટીનાં સભ્યોને બિલ આવતું નથી ???

માર્કશીટમાં મીંડૂં આવે તો હતાશ થવાય છે.....
કોને કહેવું કે ઓરકુટ માં ને ઓરકુટ માં વંચાતું નથી ???

જો કે આ હતાશા દૂર કરવા પાછા communityમાં thred મૂકે છે.....
"કેમ આપણા દેશની પરીક્ષા-પધ્ધતિમાં પરિવર્તન આવતું નથી...???"

કેમ....કેમ....કેમ....
આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....?


Wednesday, January 21, 2009

જીદંગી મા હસો ને હસાવી લ્યો..
નવા દિવસ ને પ્રેમ થી વધાવી લ્યો..
શી ખબર કાલે મળ્શુ કે નહી..?
આજે ચોમેર ખુશીઓ રેલાવી દો..!

કેમ છો મિત્રો...?
"શુ ખબર"

Love

जाना था आज तुम्हे हमसे दुर हमेशा के लिये, जाते जाते तेरे चेहरे से अश्क चुरा लीये; सजके बैठी थी तुं अपने मेहबुब के आगोश मे, सारे अरमान अपने इश्क कि आग मे जला दिये...

કદાચ હું કાલે નહીં હોઉ,મનેય ખબર છે,
આજથી શાને રોઉ, જીવન ઍક સફર છે,
સાંધી રહી છું તુટતાં શ્વાસને સ્મરણો થકી,
શોકાતુર ગલી ગલી,ઊદાસ આખું નગર છે,
મળ્યુ છે આ જીવન,માણવું મન ભરી,
મોતનું કરીશું સ્વાગત તે અફર છે,
છે મોતનો પડછાયો,જીવનની આસપાસ,
છતાં ઊગતાં રવિ પર મારી નઝર છે,
હવે નથી ઓગળી જવાનો અવસાદ,
ખુદ 'ખુદા'ને પણ મારી કદર છે,
ફરી રહયાં છે આસપાસ,માનવી તણાં મ્હોરાં,
'દૂનિયાં' જીવતાં શબની જ ઍક 'કબર'છે.

દિલ મજબૂર છે તમને મળવા આતુર છે, આજ દિલ તારા પ્યારમાં ચકચુર છે;

હાથ લંબાવુ પણ સ્પશઁ ના કરી શકુ, નજરમાં તો તું જ છે પણ નયનથી દૂર છે.

Tuesday, January 20, 2009

જો વગાડી ના શકો તો ના છેડો આ દિલના તારને, 
આવડે સૂર ના છતાં કાં છંછેડો આ દિલના તારને; 


સાવ આ અકબંધ છે લે મારા સાતે ય સૂર સરગમના, 
લાગણીથી વાગશે જો વગાડો આ દિલના તારને.

Wednesday, January 14, 2009

કરું, હું પતંગને રમતી કરું,

અહમની ગાંઠો ઢીલી કરું, 

હોંશીલા હૈયાનો દોર કરું, પ્રાણ જાય પણ પેચ ન કરું, 
હું જીવનદોરની ગૂંચ ન કરું, 

લો, પ્રેમનો પવન વહેતો કરું, 
પતંગ સંગ પ્રભુને પહોચતો કરું.

ઉતરાયણ

સ્હેજ ભીની સ્હેજ કોરી હોય છે, લાગણી અણસમજુ છોરી હોય છે; હોય છે રંગીન પતંગો સહુ કને, બહુ જ થોડાક કને દોરી હોય છે !


Friday, January 9, 2009

Hi I am Hardik Zala

Welcome all my friend...


I am Hardik Zala from Junagadh..

;;