Tuesday, April 28, 2009

miss u lot....



શ્વાસ આવે-જાય છે એની યાદમાં, ફુલો કેવા કરમાય છે એની યાદમાં;; કહેવું છે ઘણું બધું પણ કહી શકાતું નથી,,, શબ્દો ય શરમાઈ છે એની યાદમાં....

Monday, April 20, 2009



સુરજને ક્ષિતિજ પર બૂજતો જોયો છે, 
ચાંદને અંધારા થી જૂજતો જોયો છે;  

જલ તો વહીં ગયા હૈયાને સ્પશીઁને,,, 
પરંતું આજેય શ્વાસને "કોઈની" રાહમાં અટકતો જોયો છે..!!

Wednesday, April 15, 2009

very sad...

મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચઢતું નથી, કહે છે મરી જઇશ ;;; પણ પાછળથી કોઈ મરતું નથી. દેહ ને બળતો જોઇ આગમાં કોઇ પડતું નથી,, અરે આગમાં તો શું.. તેની રાખને ય કોઇ અડતું નથી..


Dil ke dard ko dil todne wala kya jane,

Pyar ke rowajo ko ye jamana kya jane;;;;

Hoti he kitni taklif kabar me...,
Wo upar se phool rakhne wale kya jane...

funny...lover

ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,,, ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે;;;; પ્રેમનું ગણિત મે શીખવાડ્યું,, અને દાખલા બીજા જોડે ગણે છે !!


Pyar...

Unke chehre par is kadar noor hei,

Ki unki yad me rona bhi mjbur he;;

Bewafa bhi nahi keh sakte unko...,
Pyar to humne kiya tha,,Wo to beksur hei....

મૃત્યુ ના જાતુ રહે ધ્યાન રાખું છું, મારા હર શ્વાસને સાવધાન રાખું છું; મારા અરમાનો ની હોળી કોઇ શું કરશે... હું તો હ્યદયમાં જ સળગતું સ્મશાન રાખું છું.


Khwabo me kabhi aap bhi khoye hoge,

Khuli aankho se kabhi aap bhi soye honge;

Maana fitrat he aapki muskirane ki,,
par haste haste kabhi aap bhi roye hoge...

Love...

Toota ho to Dil dard hota hei,

kar ke  mohabbat kisi se ye dil rota hei...

Dard ka ehsas to tab hota he;
Jab mohabbat pane se pehle hi koi use kho deta hei.

દુનીયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જિંદગી જીવે છે; પરંતું તેને મળે છે,,, જે બીજાનાં માટે પોતાની જિંદગની શરતો બદલી નાંખે છે .!

Yaad...

Bhulakar to dekho ek baar hame,,,

Jindagi ki har ada tumse rooth jayegi,

jab bhi sochoge apno ke baare mein....
tumhe bas hamari hi yaad aayegi..

જિંદગી...

ઘણું શીખવી જાય છે જીંદગી, હસાવી ને રડાવી જાય છે જીંદગી...

જીવી શકો તેટલું જીવી લો,, કારણ કે, ઘણું બધુ રહી જાય છે... અને પુરી થઈ જાય છે આ 'જિંદગી'.

Thursday, April 9, 2009

શું કરું ફરીયાદ તને કે, ફરીયાદ માં જ ફરી યાદ છે,,, ફરી ફરી ને યાદ તારી.... એજ મારી ફરીયાદ છે.


એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વતઁમાન બાકી છે,,,

આતો પવન ની લહેર હતી,, હજી તુફાન બાકિ છે...

Tuesday, April 7, 2009

Miss u lot...




નદિ ને રેતમાં રમતું નગર મળે ના મળે,

ફરી આ જીવન ધરતી પર મળે ના મળે;


કરું છુ તમને યાદ આજે દિલ થી,,,

કાલે આ દિલ ધબકતુ મળે ના મળે...

;;