Saturday, March 28, 2009

Pure heartly.....

Hasaati Thi Jo Hume Wo Rula Ke Chali Gayi,
Dil Se Nikala Hume Aur Bhula Ke Chali Gayi,
Humari Khata Thi Jo Humne Pyar Kiya Unase,
Isliye Apni Yaado Ka Zahar Pila Ke Chali Gayi
.




Jo teri nazar se guzar jaya karte hai,
Wo sitare aksar toot jaya karte hai,
Kuch log dard ko bayan nahi karte,
Bas chup chap bikhar jaate hai!

Wednesday, March 25, 2009

વિરહ

Ameer se nahi garib se puchho daulat kya chiz hoti hai,
Jisne dil diya hai usko nahi,
Jiska dil tuta hai usko puchho,
Mohabbat kya chiz hoti hai…

Sunday, March 22, 2009

જાણે છે છતાં તે અનજાન બને છે, આવી રીતે શું કામ મને હેરાન કરે છે.... મને પૂછે છે કે તમને શું ગમે છે ? કેવી રીતે કહું કે જવાબ ખુદ સવાલ પૂછે છે !!!

Saturday, March 21, 2009

Orkut password tricks

Password Protected Scraps..!!
Now your Scraps with Passwords while Sending them to your friends..
I have made a Password Protected Scrap Book Addon. Now you can send Protected Message to your Friends on Orkut.
1- cσρy тнis Cσdє αиd ραsтє iитσ yσυя fяiєиds scяαρ bσσk . .

2- ρlαcє yσυя мєssαgє αт yσυя мєssαgє by яєρlαciиg iт. .
3- ρlαcє yσυя ραsswσяd αт ραsswσяd by яєρlαciиg iт. .
Like this ..

Saturday, March 14, 2009

ખુરશી


એક નેતા ને સુવાડ્યા ચંદનની ચિત્તા પર, ખાસ્સુ ઘી રેડ્યુ પછી અગ્નિદાહ દિધો પણ ચિત્તાને અગ્નિ સ્પશેઁ જ નહીં બધા જ પ્રયત્નો નિષ્ફળ જેવા કે એક કવિએ બતાવેલા ઉપાય મુજબ એ નેતાની ખુરશીનાં પાયા તોડીને ચિત્તાનાં લાકડા ભેગા ગોઠવ્યાં કે તરત પ્રગટી ઉઠી ચિત્તા ભડ...ભડ...ભડ....


Wednesday, March 11, 2009


HAPPY HOLI
રાધાને શ્યામ હવે હોળી રમે છે પણ ચેટિંગમાં ઈન્ટરનેટ ઉપર કંઇ પણ ભીંજાય નહિં, ક્યાંય ખબર થાય નહિ એવી આ રમત્યુંનું ચક્કર...
કનૈયાએ ઈમેલમાં પિચકારી મોકલી ને રાધાનો વેબકેમ ભીંજાણો 'મિસ યુ' લખીને જેવુ રાધાએ મોકલ્યું ત્યાં ઓલો આખો આખો રંગાણો સાયબર ધુળેટીમાં સફિઁગ કરીને બે'ય પૂછે છે આમ ખબર અંતર બચપણની વેબસાઇટ ખોલીને રાધા વાંસળી કરે છે ડાઉનલોડ દિલમાં ફીલિંગ્સ લઈ, સ્લીપિંગની પિલ્સ લઈ પરાણે ઈ તાણે છે સોડ! કનૈયો'ય દ્ધારકામાં અમૂલના બટરથી પુરુ કરે છે હવે જીવતર...
દુનિયાની સાથે હવે રાધા બદલે છે એને ફાસ્ટ ફૂડ લાગે છે ફાગણ માધવે'ય મોબાઈલથી ઓડઁર આપે છે હવે થાતો નથી કાંઈ ઈ માંગણ ! બધિ'ય રાસલીલા 'રિમિક્સ' કરીને એણે વેંચી છે 'ડિ.જે.' ને અધ્ધર...
મોરપીંછ જેવો એક મોબાઈલ રાખે રાધા પણ કાનાને કરતી નથી ઈ કોલ સોળ હજાર રાણીયુમાં સલવાણો બચ્ચાડો કેવી રીતે છટકે તું બોલ, ટિસ્યૂ તો 'સાંઈ' છે બંનેના ખિસ્સામાં પણ આંખ્યુ થઈ સૂક્કો સમંદર...
-'સાંઈરામ દવે'

;;