Saturday, August 8, 2009

જિવનમાં દુઃખ હોઇ તો જીવન મદીરા જામ થઇ જાય, આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાય, તૂજ નયન માં નિહાળુ છું સઘળી રાસ-લીલા હું, જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.!

કદી ચિંતા કરી લઉ છું, કદી ચિંતન કરી લઉ છું, જિવનમાં એમ જીવનનું હું સંશોધન કરી લઉ છું

મથુ છું હું મથી ને બસ હ્યદય માં કથન કરી લઉ છું, વિસજઁજ થાય જ્યાં પ્રેમ નું, ત્યા ફરી સજઁન કરી લઉ છું

પીધુ એ હાથનું પાણી, ને એ હાથ માંગુ છું; ભલે થાય બરબાદી, તોય જીવનભર નો સાથ માંગુ છુ...

Krishna k kadmo pe kadam badate chalo.
Ab murli nahi to citi bajate chalo.
Radha to ghar wale dilayenge hi magar tab tak gopiya patate chalo!
Happy Krishna Janmashtami

Mehandi........

Kyarek hu aavish hasavva tane tara sapna ma,
kyarek hu aavish radavva tari yaado ma,
tu chahe ke na chahe, jyare pan mukish mehandi tara haatho ma,
hu hamesha aavish tara haatho na rang ma.

;;