Saturday, August 8, 2009

જિવનમાં દુઃખ હોઇ તો જીવન મદીરા જામ થઇ જાય, આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાય, તૂજ નયન માં નિહાળુ છું સઘળી રાસ-લીલા હું, જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.!

0 Comments:

Post a Comment