Saturday, January 24, 2009

Orkut Mania

આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....

"પેલા"નો scrap આવ્યો... ને "પેલી"ની friend request આવી...yes આપૂં કે no....
મારી friend request નો હજુ answer નથી આપ્યો !!!???

શું એનું મગજ ચરવા ગયું છે એટ્લે ચાલતું નથી ?
કેમ....કેમ....કેમ....
આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....?


posts નાં એટલાં બધાં ઢગલાં થાય છે...
કે એકસાથે વાંચવાનું ફાવતું નથી...
આટલી બધી threads માં કન્ફ્યુઝ થઈ જવાય છે...
પણ...છતાં નવી threads મૂક્યા વિના ચાલતું નથી...

આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....

આખો દીવસ ઓનલાઈન રહે છે...
શું આ કૉમ્યુનિટીનાં સભ્યોને બિલ આવતું નથી ???

માર્કશીટમાં મીંડૂં આવે તો હતાશ થવાય છે.....
કોને કહેવું કે ઓરકુટ માં ને ઓરકુટ માં વંચાતું નથી ???

જો કે આ હતાશા દૂર કરવા પાછા communityમાં thred મૂકે છે.....
"કેમ આપણા દેશની પરીક્ષા-પધ્ધતિમાં પરિવર્તન આવતું નથી...???"

કેમ....કેમ....કેમ....
આજકાલ ઓરકુટ વગર ખાવાનું ભાવતું નથી.....?


0 Comments:

Post a Comment