Wednesday, July 1, 2009

ક્યાં બધું અહીંયા રહી જાય્ છે ?

બધું સમયની સાથે વહી જાય છે.
મધ્ દરીયે ડુબેલી નાવો પાછી આવી જાય છે,
જીવનના ઘાવોંમાં પણ રુઝ આવી જાય છે,
સાથ મળ્યો મને આપનો - જીવનભર નીભાવજો,
બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે.....

0 Comments:

Post a Comment