Wednesday, July 1, 2009

મારા હૈયાનાં સ્પનદનો ને તું તારું નામ શીખવી ગઈ મારી નજરો માં તું બસ તારો ચેહરો ગોઠવી ગઇ, મારા કદમો ને તું બસ તારો રસ્તો બતાવી ગઇ છે, મારા હોઠોંથી પણ બસ તારું જ નામ બોલાય...!

0 Comments:

Post a Comment