Wednesday, July 1, 2009

વાત રાખી દિલમાં, વાત કહી ના શક્યા, યાદ કયાઁ એમને ને શ્વાસ લઇ ના શક્યા, કોઈકે પૂછ્યું આ દિલને કે, "તે પ્રિત કરી કોને ?"

જાણતા છતાં પણ નામ એનું અમે લઇ ના શક્યા.

0 Comments:

Post a Comment