Wednesday, July 1, 2009

કોઈની વાતો નાં અમે દિવાના બની ગયા,

કોઈના પ્રેમ નાં આંસુઓ થી અમે ભીંજાઇ ગયા,
એમને કદર ક્યાં છે અમારી ?
અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.

0 Comments:

Post a Comment