Monday, April 20, 2009

Miss u lot off......!! Someone..



સુરજને ક્ષિતિજ પર બૂજતો જોયો છે, 
ચાંદને અંધારા થી જૂજતો જોયો છે;  

જલ તો વહીં ગયા હૈયાને સ્પશીઁને,,, 
પરંતું આજેય શ્વાસને "કોઈની" રાહમાં અટકતો જોયો છે..!!

0 Comments:

Post a Comment