Wednesday, April 15, 2009

Pure direct Dil se.....

મૃત્યુ ના જાતુ રહે ધ્યાન રાખું છું, મારા હર શ્વાસને સાવધાન રાખું છું; મારા અરમાનો ની હોળી કોઇ શું કરશે... હું તો હ્યદયમાં જ સળગતું સ્મશાન રાખું છું.


0 Comments:

Post a Comment