Wednesday, April 15, 2009

જિંદગી...

ઘણું શીખવી જાય છે જીંદગી, હસાવી ને રડાવી જાય છે જીંદગી...

જીવી શકો તેટલું જીવી લો,, કારણ કે, ઘણું બધુ રહી જાય છે... અને પુરી થઈ જાય છે આ 'જિંદગી'.

0 Comments:

Post a Comment