Communication between heart to heart...
મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ ચઢતું નથી, કહે છે મરી જઇશ ;;; પણ પાછળથી કોઈ મરતું નથી. દેહ ને બળતો જોઇ આગમાં કોઇ પડતું નથી,, અરે આગમાં તો શું.. તેની રાખને ય કોઇ અડતું નથી..
Labels: Sad Shayari
Post a Comment