Tuesday, April 7, 2009

Miss u lot...




નદિ ને રેતમાં રમતું નગર મળે ના મળે,

ફરી આ જીવન ધરતી પર મળે ના મળે;


કરું છુ તમને યાદ આજે દિલ થી,,,

કાલે આ દિલ ધબકતુ મળે ના મળે...

0 Comments:

Post a Comment