Thursday, May 21, 2009

થૈ ગયો...

એને મન્ગ્યો જો સહારો,

હુ કિનારો થૈ ગયો,

એ હતો એ પેહલા બધાનો,

અચાનક્ એ મારો થૈ ગયો,

તુ શુ જાને એ ધરતિ ના ખુદા?

જો મનુશય કેવો સારો થૈ ગયો,

સોબતે જ ક્યાક રન્ગ રખયો છે,

વરસાદ પડયો તો માટી નો ગારો થૈ ગયો....

0 Comments:

Post a Comment