Communication between heart to heart...
દિલ હારી ગયો છું પ્રેમનાં જુગાર માં, ખુદને મિટાવી બેઠો છું દિલોની બાઝી માં;; કરે છે હાદિઁક પ્રેમ તને, અને કરતો રહેશે,,, જ્યાં સુધી ધબકતું રહેશે દિલ એનું તારા દિલ માં.
Labels: love
Post a Comment