Friday, May 1, 2009

Good Morning


અંધારી રાતની ચાદર સમેટાઈ ને, સૂરજની રોશની ધરતી પર ફેલાઇ; પંખીડા ની કિલ-કિલાટ સાંભળાઈ ને,,,
ફૂલોની સુગંધ હવામાં રેલાઇ..

0 Comments:

Post a Comment