Communication between heart to heart...
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા, નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા, મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા, વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ - ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની, હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી! સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી, સિલકમાં હોય ભલે પૂરતી છતાં “ઘાયલ”
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.
Labels: Poems