Wednesday, June 3, 2009

આજે ના જાને કેમ આંખમાં પાણી આવી ગયા, કાગળ લખતા લખતા સપના આવી ગયા;

મળવાની ઈચ્છા તો ખૂબ હતી તમને, પણ આસુંઓમાં તમે જ નજર આવી ગયા..

0 Comments:

Post a Comment