Monday, June 15, 2009

દિલ ઓ જાન થી ચાહું છુ તમને,
ખુદા પાસે પણ માંગું છુ તમને,
કોઈ ને નથી આપ્યું, ના આપીશ કદી,
દિલ જેવું કઈ આપું છુ તમને…

0 Comments:

Post a Comment