Wednesday, June 3, 2009

દુર જઈસુ તો...

દુર જઈસુ તો દિલમાં વાત મુકતા જાસુ,

જિવનભર ના ભુલાય તેવી યાદ મુકતા જઇસુ
પ્રત્યક્ષ મળ્યાનો એહસાસ કરાવે તમને,
તેવી તમારી સાથે એક મુલાકાત મુકતા જાસુ.

0 Comments:

Post a Comment